
Virpur Fire Incident: વીરપુર નજીક રાજકોટ-જેતપુર નેશનલ હાઈવેના ડામર પ્લાન્ટમાં આગ લાગી હતી. જેતપુર અને ગોંડલ ફાયર વિભાગે સમયસર આગ પર કાબૂ મેળવ્યો.

રાજકોટમાં દિવ્યા ગોલ્ડ પોલિશિગ નામની દુકાનમાં કાલે રાત્રે અચાનક આગ લાગતા અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો હતો. પરંતુ આ બનાવમાં કોઈપણ પ્રકારની જાનહાની થઈ હતી નહી. આગ લાગવાનું મુખ્ય કારણ ગેસનો બાટલો બ્લાસ્ટ થવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.