
Gangster Gurwinder Afridi: પંજાબ પોલીસને ગેંગસ્ટર નેટવર્ક વિરુદ્ધ મોટી સફળતા મળી છે. પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર ગુરવિંદર ઉર્ફે અફરીદીને ઈથિયોપિયાથી ભારત લાવવામાં આવ્યો છે.

Tarn Taran Murder Case: સપ્ટેમ્બર 2026માં તરનતારન જિલ્લાના નૌશેરા પન્નુઆંમાં અજમીત સિંહની હત્યાના કેસમાં વોન્ટેડ મુખ્ય આરોપી ગુરલાલ સિંહની હરિયાણામાંથી ધરપકડ કરવામાં આવી છે.

Jaggu Gang: જગ્ગૂ ભગવાનપુરિયા ગેંગ સાથે સંકળાયેલા હોવાના આરોપી અમૃત ડાલમને મોલ્ડોવાથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યો છે. ભારત પહોંચતાની સાથે જ પંજાબ પોલીસે તેની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.

બોલિવૂડ અભિનેતા આમિર ખાનને મળેલી જાનથી મારી નાખવાની ધમકીના મામલામાં તપાસ એજન્સીઓને મહત્વપૂર્ણ સુરાગ મળ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પંજાબ પોલીસની ફોરેન્સિક તપાસ મુજબ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ધમકીભર્યા ઓડિયોમાં સંભળાતો અવાજ કથિત રીતે લોરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય આરઝૂ બિશ્નોઈના જૂના વોઇસ સેમ્પલ સાથે મેળ ખાતો હોવાનું સામે આવ્યું છે.