
Surat Organ Donation Brain Dead Santoshbhai: ગણેશોત્સવના પાવન અવસરમાં સુરતમાં માનવતાનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. મહારાષ્ટ્રના ધુલેના વતની અને હાલ સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતા સંતોષભાઈના બ્રેઈનડેડ થયા બાદ તેમના...

Surat Organ Donation: સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં 99મું સફળ અંગદાન નોંધાયું છે. મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતના કડોદરા-વરેલી ખાતે રહેતા 29 વર્ષીય પવનકુમાર સેનના અંગદાનથી ચાર જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન...

Organ Donation Gujarat: અમદાવાદ સિવિલ હોસ્પિટલ, અસારવા ખાતે 'વિશ્વ અંગદાન દિવસ' નિમિત્તે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાની ઉપસ્થિતિમાં 'પ્રેરણા કક્ષ' અને દર્દીઓ માટે 'ઇલેક્ટ્રિક કાર' સેવાઓનું લોકાર્પણ કરવા આવ્યું હતું. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે અંગદાન એ મહાદાન છે. અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલ તથા IKDRC - આ ત્રણેય સરકારી હોસ્પિટલોમાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ અને ઓર્ગન ડોનેશનની...

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન અને આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વ હેઠળ અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે અંગદાન ક્ષેત્રે સમગ્ર દેશમાં અગ્રેસર બની છે. સિવિલ હોસ્પિટલના આંગણે ફરી એકવાર માનવતા મહેકી ઉઠી છે, જ્યાં મહેસાણાના એક 29 વર્ષીય બ્રેઈનડેડ યુવાનના પરિવારે અંગદાનનો ઉમદા નિર્ણય લઈને ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવનની ભેટ આપી છે.