
Kheda : ખેડા જિલ્લાના ઠાસરા શહેરમાં નગરપાલિકાની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. એક તરફ સ્વચ્છતા અભિયાન અંતર્ગત શહેરને સ્વચ્છ રાખવાની વાતો કરવામાં આવી રહી છે.

રાજકોટ શહેરમાં સ્કૂલ વાનચાલકની ઘોર બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા એક વીડિયોમાં નિયમોને નેવે મૂકીને માસૂમ બાળકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.