
Rajkot Navratri 2026 : હિન્દુ ધર્મના પવિત્ર પર્વ નવરાત્રિનો પ્રારંભ થતાં જ સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ખોડલધામ ખાતે ભક્તિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

રાજકોટમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સામાજિક આગેવાન નરેશ પટેલ વચ્ચે થયેલી મુલાકાતે રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓને જન્મ આપ્યો છે. નરેશ પટેલના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં ભાજપના આગેવાનો પણ હાજર રહ્યા હતા. જોકે, ધારાસભ્ય રમેશ ટીલાળાએ આ મુલાકાતને માત્ર શુભેચ્છા મુલાકાત ગણાવી રાજકીય અટકળોને નકારી કાઢી છે.