
Muhurat Trading 2026: ભારતીય શેરબજારમાં દિવાળીના પર્વ નિમિત્તે યોજાયેલા મુહૂર્ત ટ્રેડિંગ દરમિયાન મિશ્ર માહોલ જોવા મળ્યો હતો. શુક્રવારે બજાર લગભગ સપાટ બંધ થયું હતું.

Share Market Muhurat Trading 2026: દિવાળીના પર્વ સાથે ભારતીય શેરબજારમાં નવા હિંદુ સંવત વર્ષની શરૂઆત થશે. દર વર્ષની પરંપરા મુજબ દિવાળીના દિવસે શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગનું વિશેષ સત્ર યોજવામાં આવે છે.