
Mehsana News: મહેસાણા RTOની રાત્રિ ચેકિંગ ઝુંબેશમાં પાંચ વિસ્તારોમાં 192 ચલણ ફટકારાયા. અનધિકૃત LED લાઇટ અને ઓવરલોડિંગ સામે સૌથી વધુ કાર્યવાહી કરાઈ.

Gujarat RTO News : મહેસાણા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી (RTO)માં વહીવટી ફેરફાર કરવામાં આવ્યો છે.

Mehsana: મહેસાણા જિલ્લામાં વાહન વેચાણના વ્યવસાયમાં RTOના નિયમોનું ઉલ્લંઘન થતું હોવાની સામે આવેલી વિગતો બાદ પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.