
PM Modi: ભારત અને કેનેડા CEPA વેપાર કરારની નજીક છે. મીડિયા રિપોર્ટ મુજબ, વડાપ્રધાન મોદી 11 અને 12 ડિસેમ્બરે ટોરોન્ટો તથા ઓટાવાની મુલાકાત લઈ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ફ્રાન્સના એવિયાન શહેરમાં યોજાનારી G7 શિખર સંમેલનમાં ભાગ લેશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંના આમંત્રણ પર યોજાતા આ સંમેલનમાં વૈશ્વિક અર્થતંત્ર, કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ટકાઉ વિકાસ અને આંતરરાષ્ટ્રીય સહકાર જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થશે.