
Dahod Local Body Elections News : દાહોદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને હલચલ તેજ બની રહી છે.

Gandhinagar : સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અને પેટાચૂંટણીઓમાં ભાજપને મળેલી સફળતા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

રાજસ્થાનમાં આગામી પંચાયતી રાજ સંસ્થાઓ અને શહેરી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય ઓબીસી આયોગ શુક્રવારથી અન્ય ઓબીસી પરિવારોનો રાજ્યવ્યાપી ઘરેઘરે સર્વે શરૂ કરશે. આ સર્વે 23 જુલાઈ સુધી ચાલશે, ત્યારબાદ આયોગ એકત્રિત કરાયેલા આંકડાઓના આધારે પોતાની વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને સોંપશે.

Amreli Local Body Elections: અમરેલી નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત કુલ 161 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા હતા, જેમાંથી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે 10 ઉમેદવારોએ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે.