Economic Growth: ભારતની આર્થિક પ્રગતિને લઈને વૈશ્વિક સ્તરના અર્થશાસ્ત્રીઓએ મહત્વપૂર્ણ ટિપ્પણીઓ કરી છે.
ભારતીય અર્થતંત્રની તેજ ગતિ યથાવત રહી છે. નાણાકીય વર્ષ 2026-27ની પ્રથમ ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન દરમિયાન દેશનો GDP વિકાસદર 7.8 ટકા નોંધાયો છે.