
ODI World Cup 2027: ICCએ 2027માં રમાનારી ODI વર્લ્ડકપનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જેમાં કુલ 12 ટીમો ભાગ લેશે અને તેમાંથી 2 ટીમ ક્વોલિફાયર રાઉન્ડ દ્વારા પોતાનું સ્થાન કન્ફર્મ કરશે.

2027ના વન-ડે વર્લ્ડ કપ માટે ICCએ 12 યજમાન શહેરોની જાહેરાત કરી છે. 24 વર્ષ બાદ આફ્રિકામાં યોજાનારી આ મેગા ટુર્નામેન્ટ સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયામાં રમાશે, જેમાં સાઉથ આફ્રિકાના 8 શહેરો મુખ્ય યજમાન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.