
Delhi : દિલ્હીમાં લાંબા સમયથી અટવાયેલા બારાપુલા એલિવેટેડ રોડ ફેઝ-3નું ગૃહમંત્રી અમિત શાહે ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી રેખા ગુપ્તા, કેન્દ્રીય મંત્રી હર્ષ મલ્હોત્રા, PWD મંત્રી પ્રવેશ વર્મા ઉપસ્થિત રહ્યા.

Punjab : પંજાબમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના 30 સપ્ટેમ્બરના કાર્યક્રમને લઈને બોમ્બ વિસ્ફોટની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. આ અંગે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો છે.

Puducherry Police President's Police Colour: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે પુડુચેરી પોલીસને પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રપતિ પોલીસ કલર’ એનાયત કરવામાં આવતા અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે 5,000થી ઓછા કર્મચારીઓ ધરાવતી પુડુચેરી પોલીસે મર્યાદિત સંસાધનો હોવા છતાં મહેનત, બહાદુરી, સેવા અને સમર્પણથી આ પ્રતિષ્ઠિત સન્માન મેળવ્યું છે. પુડુચેરીમાં આયોજિત વિશેષ કાર્યક્રમ દરમિયાન અમિત શાહે પોલીસને રાષ્ટ્રપતિનું ચિહ્ન અર્પણ કર્યું હતું. પુડુચેરી પોલીસને...