
ભરૂચ જિલ્લા જેલ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા રૂ.16 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિવિધ નવનિર્મિત પ્રકલ્પો અને કમ્પાઉન્ડ વોલનું રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું

નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના ‘પ્રિઝન સ્ટેટિસ્ટિક્સ ઓફ ઈન્ડિયા 2024’ના અહેવાલમાં ગુજરાતની જેલ વ્યવસ્થાની ચિંતાજનક તસવીર સામે આવી છે. રાજ્યની જેલોમાં ક્ષમતા કરતાં ઘણાં વધુ કેદીઓ હોવાને કારણે ખાસ કરીને અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ સહિતની જેલોમાં ભારે ભીડ સર્જાઈ છે, જે વ્યવસ્થાપન સામે ગંભીર સવાલો ઊભા કરે છે.