
Gujarat Data Center Policy 2026-29: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે રાજ્યને દેશના અગ્રણી ડેટા સેન્ટર હબ તરીકે વિકસાવવાની દિશામાં મોટું પગલું ભર્યું છે.

Gujarat AI Data Center Policy 2026: ગુજરાત હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)ના યુગમાં દેશનું ‘પ્રાઈમ મુવર’ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. વિધાનસભા ગૃહમાં ‘વિકસિત ગુજરાત ડેટા સેન્ટર પોલિસી 2026-2029’ અંગે...