
Fire In Bus : ગ્રેટર નોઈડા-નોઈડા એક્સપ્રેસવે પર મંગળવારે મોટો અકસ્માત સર્જાયો હતો. નોઈડાથી આગ્રા તરફ જઈ રહેલી એક ઝડપી સ્લીપર બસમાં અચાનક ભીષણ આગ લાગી હતી.

Noida AC Sleeper Bus Fire Incident : યમુના એક્સપ્રેસ-વે પર એક ગમખ્વાર બસ દુર્ઘટનાએ હાહાકાર મચાવ્યો છે.