G

Generation Z

Gurudev Sri Sri Ravi Shankar : GEN Z ને શ્રી શ્રી રવિશંકરનો સંદેશ, સમસ્યાઓ સામે અવાજ ઉઠાવો પણ અસામાજિક તત્ત્વોને સાથે રાખી નહી

Gurudev Sri Sri Ravi Shankar : GEN Z ને શ્રી શ્રી રવિશંકરનો સંદેશ, સમસ્યાઓ સામે અવાજ ઉઠાવો પણ અસામાજિક તત્ત્વોને સાથે રાખી નહી

Gurudev Sri Sri Ravi Shankar : દિવાળીના પાવન અવસર પર વાસદ આશ્રમમાં આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરે યુવા પેઢી એટલે કે જનરેશન ઝેડ (GEN Z)ને લઈ આપ્યું મહત્વનું નિવેદન.

Vivek Shah
‘યુથ અડ્ડા’ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારનો યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

‘યુથ અડ્ડા’ દ્વારા ઉત્તર પ્રદેશ સરકારનો યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ

આજની જનરેશન Z એટલે કે જેઢી પેઢી પરંપરાગત નોકરી સુધી સીમિત રહેવા માંગતી નથી. આ પેઢી નવીનતા, ટેક્નોલોજી, સ્ટાર્ટઅપ, ડિજિટલ બિઝનેસ અને આત્મનિર્ભરતામાં પોતાનું ભવિષ્ય જોઈ રહી છે. આ બદલાતા પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકારે યુવાનોને માત્ર નોકરી શોધનાર નહીં, પરંતુ રોજગાર સર્જક બનાવવાના ઉદ્દેશ્યથી ‘સીએમ યુવા’ અને ‘યુથ અડ્ડા’ જેવી પહેલ શરૂ કરી છે.

Growth Now News