
White Rann Kutch: કચ્છના પ્રવાસન સ્થળ સફેદ રણ ખાતે પ્રવાસીઓની સુવિધા, સ્વચ્છતા અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ ધોરડો સફેદ રણની મુલાકાત લીધી હતી.

Kutch: દેશ-વિદેશથી પ્રવાસીઓ કચ્છના સફેદ રણની મુલાકાતે આવે તેવી સંભાવનાને પગલે પ્રવાસીઓને જરૂરી પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સમીક્ષા બેઠક યોજાઈ.