
Kheda News : ખેડા જિલ્લાના નડિયાદમાં સેવા સંકલ્પ અભિયાન-2026 અંતર્ગત ‘સેવાના રંગ રાષ્ટ્રને સંગ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મહેમદાવાદ: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણે ટીબી મુક્ત અભિયાન કાર્યક્રમ દરમિયાન બાળ લગ્નના મુદ્દે મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું. જાહેર કાર્યક્રમમાં તેમણે મહેમદાવાદ તાલુકામાં થયેલા સર્વેના આંકડા રજૂ કરતાં જણાવ્યું કે હજુ પણ સમાજમાં કેટલીક પરંપરાગત માન્યતાઓને કારણે બાળ લગ્ન થઈ રહ્યા છે અને તેના ગંભીર પરિણામો સામે આવી રહ્યા છે. દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે પ્રાંત અધિકારી દ્વારા પીએચસી (PHC) અને...