
Sandpaper Controversy: સેન્ડપેપરગેટ વિવાદના નવા ખુલાસા બાદ ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નરને ફોક્સ સ્પોર્ટ્સના કોમેન્ટ્રી પેનલમાંથી દૂર કરાયા.

T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં ડાબા હાથના બેટ્સમેનનું વર્ચસ્વ છે. તમને T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ડાબા હાથના બેટ્સમેન વિશે જણાવી દઈએ.