
Signal School Surat: ટ્રાફિક સિગ્નલ પર ભીખ માંગતા, મજૂરી કરતા કે નાની-મોટી વસ્તુઓ વેચતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ‘ભિક્ષા...

શિક્ષણથી દૂર થયેલા બાળકોને ફરી શાળામાં જોડવા માટે જામનગર શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરાયેલ ‘સમરસ વિદ્યાસેતુ’ અભિયાનને મોટી સફળતા મળી છે. અભિયાન અંતર્ગત માત્ર બે દિવસમાં 501 બાળકોએ ફરી શાળાનું પગથિયું ચઢી શિક્ષણની નવી શરૂઆત કરી છે.

લખનૌ, 26 જુલાઈ: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ ઉત્તર પ્રદેશ સરકારે પાયાના શિક્ષણમાં વિદ્યાર્થીઓ વચ્ચે રહેલા લર્નિંગ ગેપને દૂર કરવા માટે ‘કેચ-અપ શિક્ષણ અભિયાન’ને વધુ અસરકારક બનાવવાનો નિર્ણય લીધો છે. આ અભિયાન અંતર્ગત રાજ્યની તમામ સરકારી શાળાઓ, BRC, BSA કચેરીઓ અને DIETમાં કેચ-અપ શિક્ષણ, નિપુણ લક્ષ્ય, વર્ગખંડ શિક્ષણની 10 અસરકારક પદ્ધતિઓ અને રીડિંગ કેમ્પેન સાથે જોડાયેલી IEC સામગ્રી 31 જુલાઈ સુધી પ્રદર્શિત કરવામાં આવશે.