
Bhupendra Patel Canada Visit: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળનું ગુજરાત પ્રતિનિધિમંડળ અમેરિકાનો પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ રવિવારે કેનેડા પહોંચ્યું હતું. ટોરેન્ટો એરપોર્ટ પર મુખ્યમંત્રીશ્રીનું ગુજરાતી સમુદાયના અગ્રણીઓ તથા કોન્સ્યુલેટ...

CM Bhupendra Patel : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 ઓગસ્ટની વહેલી પરોઢે અમદાવાદ એરપોર્ટ પરથી અમેરિકા જવા રવાના થયા છે. મુખ્યમંત્રીનો આ વિદેશ પ્રવાસ આગામી જાન્યુઆરી 2027માં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના સંદર્ભમાં મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. અમેરિકા અને કેનેડાના રોકાણકારો તથા ઉદ્યોગ મંડળો સાથે બેઠકો યોજીને ગુજરાતમાં વધુને વધુ વિદેશી મૂડીરોકાણ લાવવા માટે પ્રયાસ કરવામાં આવશે.