
ન્યુઝીલેન્ડ સામેની બીજી T20 મેચમાં અર્શદીપ સિંહે 2 વિકેટ લીધી, પહેલી વિકેટ સાથે તેને ભુવનેશ્વરના રેકોર્ડની બરાબરી કરી અને બીજી વિકેટ સાથે તેને ભુવનેશ્વરનો રેકોર્ડ તોડી નાખ્યો.

Bhuvneshwar Kumarએ ન્યુઝીલેન્ડ સામેની 5 મેચની T20 સિરીઝની પહેલી મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરી. પાવરપ્લેમાં સૌથી વધુ ડોટ બોલ ફેંકનાર બોલર બન્યો.

Hong Kong Sixes 2026 માટે ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અનુભવી ઝડપી બોલર ભુવનેશ્વર કુમાર હવે ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમમાં પસંદગીને કારણે ટુર્નામેન્ટમાં રમી શકશે નહીં.

IND Vs NZ: BCCIએ ન્યુઝીલેન્ડમાં રમાનારી T20I સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ સિરીઝ માટે 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી છે.

Bhuvneshwar Kumar: ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને હોંગકોંગ સિક્સીસ 2026 માટે ભારતીય ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2026 ફાઈનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવી RCB એ સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી છે. આ જીતમાં વિરાટ કોહલીની ધમાકેદાર બેટિંગથી લઈને ભુવનેશ્વર કુમારની ઘાતક બોલિંગ સુધી અનેક ખેલાડીઓનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. ચાલો જાણીએ તે 5 ખેલાડીઓ વિશે જેમણે RCBને ચેમ્પિયન બનાવવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

IPL 2026માં ઓરેન્જ અને પર્પલ કેપની રેસ દિવસેને દિવસે વધુ રોમાંચક બની રહી છે. Mitchell Marshએ ચેન્નઈ સામે તોફાની 90 રનની ઇનિંગ રમી ઓરેન્જ કેપની રેસમાં મોટી છલાંગ લગાવી છે, જ્યારે Bhuvneshwar Kumar પર્પલ કેપ પર પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે.