
Bhuj Fire Department : કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે.

Bhuj Zaika Hotel Fire: ભુજના ન્યૂ સ્ટેશન રોડ પર શક્તિ હોટેલ સામે આવેલી ઝાયકા હોટેલમાં ગેસ બોટલ લીકેજના કારણે આગ લાગી હતી.

Bhuj Fire Incidents: દિવાળીની રાત્રે ભુજ ફાયર વિભાગના કંટ્રોલ રૂમમાં એક પછી એક કુલ 40 ફાયર કોલ નોંધાતાં ફાયર વિભાગમાં દોડધામ મચી ગઈ હતી.