
Para Asian Games 2026: દેશની સુરક્ષા માટે નક્સલીઓ સામે લડતા એક કમાન્ડોએ IED વિસ્ફોટમાં પોતાનો પગ ગુમાવ્યો હતો. જોકે, આ મુશ્કેલીએ તેમનો જુસ્સો તોડી શકી નહીં.

Asian Games 2026માં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન યથાવત છે. મહિલા કમ્પાઉન્ડ ટીમ ઇવેન્ટમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે.