
Malpur Police Daru : અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકામાં વિદેશી દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ગાંધીનગરની ટીમે મોટી કાર્યવાહી કરી છે.

Aravalli Liquor Seizure: ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર આવેલા અરવલ્લી જિલ્લામાં દારૂબંધીના કાયદાના અમલ માટે પોલીસે વ્યાપક કાર્યવાહી હાથ ધરી છે.