
All India Police Badminton Cluster: અમદાવાદમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમનીમાં મુખ્યમંત્રીએ વિજેતાઓનું સન્માન કર્યું અને 2029ની વર્લ્ડ પોલીસ ગેમ્સ અંગે વાત કરી.

CM Bhupendra Patel: અમદાવાદમાં ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટરની ક્લોઝિંગ સેરેમની યોજાઈ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેલાડીઓની ભાગીદારી અને 2029ની વર્લ્ડ પોલીસ ગેમ્સનો ઉલ્લેખ કર્યો.