
Ahmedabad Heritage City : અમદાવાદમાં યોજાઈ રહેલા 3જી ઓલ ઇન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 અંતર્ગત રમતગમતની સાથે ગુજરાતની સંસ્કૃતિ અને ઐતિહાસિક વારસાની ઝલક પણ જોવા મળી રહી છે.

Ahmedabad Heritage Festival 2026: શહેરની ઐતિહાસિક વિરાસત, સમૃદ્ધ પોળ સંસ્કૃતિ, સ્થાપત્ય અને પરંપરાઓને ઉજાગર કરવા માટે અમદાવાદમાં 'વારસાનો ઉત્સવ – અમદાવાદ હેરિટેજ ઉત્સવ 2026'નું આયોજન કરવામાં આવ્યું છે.