
Pakistan Home Minister Cockroach Remark: પાકિસ્તાનમાં વધતી મોંઘવારી, બેરોજગારી અને આર્થિક સંકટ વચ્ચે ગૃહમંત્રી મોહસિન નકવીએ પોતાની જ સરકારને કડક ચેતવણી આપતા કહ્યું છે કે જો યુવાનો એક થઈ જશે તો સમગ્ર સિસ્ટમને બદલી નાખવાની તાકાત ધરાવે છે. તેમના 'કોકરોચ' શબ્દના ઉપયોગ બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. પાકિસ્તાન ઇકોનોમિક સમિટમાં સંબોધન કરતાં મોહસિન નકવીએ કહ્યું કે,...

પરીક્ષાઓમાં કથિત ગેરરીતિઓ અને NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) આજે દિલ્હીના જંતર-મંતર ખાતે ફરી એકવાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહી છે. આ પ્રદર્શન માટે સંગઠનને દિલ્હી પોલીસ તરફથી મંજૂરી મળી હોવાનું જણાવાયું છે. બપોરે 1 વાગ્યે યોજાનારા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને યુવાનો જોડાય તેવી શક્યતા છે.