
Surat News: સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના બિલવણ ગામે તાપી-કરજણ લિંક યોજનાની પાણીની પાઈપલાઈન તૂટી જતાં ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

Umarpada Rashtriya Poshan Maah: કુપોષણમુક્ત અને સુપોષિત સમાજના નિર્માણ માટે સપ્ટેમ્બર માસ દરમિયાન ઉમરપાડા તાલુકામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. અદાણી ફાઉન્ડેશનના ‘ફોર્ચ્યુન સુપોષણ’ પ્રોજેક્ટ અને જિલ્લા...

વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના ઉમરપાડા ગામમાં પ્રાથમિક શાળાનું જર્જરીત મકાન તોડી પાડવામાં આવતા 32 વિદ્યાર્થીઓ હાલ શિક્ષણ માટે પંચાયત ભવનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. શાળામાં બે નવા ઓરડાઓની માંગ લાંબા સમયથી પડતર છે, જ્યારે શિક્ષકોની અછતને કારણે શિક્ષણ વ્યવસ્થામાં પણ મુશ્કેલી સર્જાઈ રહી છે.