
Ujjain Shahi Masjid Road Widening: મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સિંહસ્થ-2028ની તૈયારીઓ વચ્ચે શાહી મસ્જિદના રસ્તાની હદમાં આવતા ભાગને દૂર કરવાના મુદ્દે ચાલી રહેલા વિવાદમાં હવે કાનૂની કાર્યવાહી આગળ વધી છે. 9 સપ્ટેમ્બરે...

Ujjain Temple Stampede : મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રાવણ મહિનાના ત્રીજા સોમવારે શ્રી નાગચંદ્રેશ્વર મંદિરના દર્શન માટે ઉમટેલી ભીડ વચ્ચે અચાનક અફરાતફરી સર્જાઈ હતી. વીજળીનો કરંટ લાગવાની અફવા ફેલાતા દર્શન માટે લાઈનમાં ઉભેલા ભક્તોમાં ગભરાટ ફેલાયો હતો અને ભાગદોડ જેવી સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનામાં અનેક શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.

Ujjain Moharram Procession Blast Video: મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બડનગરમાં મોહર્રમના જુલૂસ દરમિયાન કરવામાં આવેલા એક પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા જગાવી છે. વાયરલ વીડિયોમાં એક વાનને ક્રેનની મદદથી ઊંચે લટકાવી તેમાં બ્લાસ્ટ કરવામાં આવતો જોવા મળે છે. આ સમગ્ર ઘટના 23 જૂનની રાત્રે બની હોવાનું કહેવાય છે. ઉજ્જૈનથી 50 કિમી દૂર બારનગરમાં મોહરમના જુલુસ દરમિયાન એક વાનમાં...