
India US H1B Visa Row: અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ દ્વારા એચ-1બી વિઝા ધારકો માટે ‘ઇન્ડેન્ચર્ડ લેબર’ એટલે કે ‘બંધુઆ મજૂર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવતા ભારતે સખત વાંધો વ્યક્ત કર્યો છે....

અમેરિકા: અમેરિકામાં નોકરી કરવાનું અને સ્થાયી થવાનું સપનું જોતા હજારો ભારતીય પ્રોફેશનલ્સ અને આઈટી સેક્ટર માટે એક ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકાની એક કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન દ્વારા પ્રસ્તાવિત H-1B વીઝા પર 1 લાખ ડોલર (આશરે 85 લાખ રૂપિયા)ની વધારાની ફી વસૂલવાના નિર્ણય પર રોક લગાવી દીધી છે. કોર્ટે ટ્રમ્પ સરકારને મોટો ઝટકો આપતા સ્પષ્ટ કર્યું છે...