
UAE: યુએઈ નજીક તેલ ટેન્કરમાં અકસ્માત બાદ તમામ 22 ભારતીય ક્રૂ સભ્યોને બચાવી લેવામાં આવ્યા છે અને તેઓ સુરક્ષિત છે. દુબઈ કોન્સ્યુલેટે માહિતી આપી છે.

PNB Bank Fraud : CBIએ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયના સંકલન સાથે આ કેસના મુખ્ય આરોપીઓમાં સામેલ સંદીપ મિસ્ત્રીને સંયુક્ત આરબ અમીરાત (UAE)થી ભારત પરત લાવ્યો છે.

Sheikh Ahmed Bin Rashid Passed Away : દુબઈના શાહી પરિવારના વરિષ્ઠ સભ્ય અને લેફ્ટનન્ટ જનરલ શેખ અહમદ બિન રાશિદ અલ મક્તૂમનું સોમવારે સવારે નિધન થયું છે.

15 મેથી શરૂ થયેલી આ યાત્રાનો મુખ્ય હેતુ ભારતના વૈશ્વિક સંબંધોને વધુ મજબૂત બનાવવાનો હતો. ઊર્જા સુરક્ષા, ટેક્નોલોજી સહયોગ અને યુરોપ-પશ્ચિમ એશિયા દેશો સાથે વ્યૂહાત્મક ભાગીદારી વધારવા પર ખાસ ભાર મુકાયો હતો.

UAE Big Announcement: સંયુક્ત આરબ અમીરાતના (UAE) વિદેશ મંત્રાલયે પ્રાદેશિક તણાવ અને વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના નાગરિકો માટે એક મહત્વપૂર્ણ મુસાફરી એડવાઇઝરી જાહેર કરી છે. મંત્રાલયે ગુરુવારે 30 એપ્રિલના રોજ જાહેરાત કરી હતી કે, અમીરાતી નાગરિકોને ઈરાન, લેબનોન અને ઇરાકની મુસાફરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.