
Surat News: સંગીતકાર ઈસ્માઈલ દરબારની માતાના મૃત્યુના 18 વર્ષ જૂના તબીબી બેદરકારી કેસમાં સુરત કોર્ટે ડૉ. પરેશ ભજીયાવાલાને બે વર્ષની સજા ફટકારી.

Surat News : સુરતમાં ગુજરાત ભાડા વિધેયક બિલ-2026ને લઈને વકીલોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે.

Surat News: સુરત શહેરના ચોકબજાર વિસ્તારમાં બનેલા માસૂમ બાળકી દુષ્કર્મ કેસમાં કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપી અંકિત ગૌતમને અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી છે. આ સાથે જ રૂ.60 હજારનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. કોર્ટે પીડિત બાળકી માટે રૂપિયા 10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ આપ્યો છે.