S

Street Vendors

Jamnagar : સેક્શન રોડના ફેરિયાઓ માટે સુવ્યવસ્થિત વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાઈ, વિક્રેતાઓને મોટી રાહત

Jamnagar : સેક્શન રોડના ફેરિયાઓ માટે સુવ્યવસ્થિત વૈકલ્પિક જગ્યાની ફાળવણી કરાઈ, વિક્રેતાઓને મોટી રાહત

Jamnagar : મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા શહેરના શરૂ સેક્શન રોડ પર એક મહત્વપૂર્ણ અને સુદ્રઢ વ્યવસ્થાપન અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે.

Kunjan Shukal
Navsari News : લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને સી.આર. પાટીલના હસ્તે 45 સ્ટીલ બોડી લારીઓનું વિતરણ કરાયું

Navsari News : લુન્સીકુઈ ચોપાટીના વેપારીઓને સી.આર. પાટીલના હસ્તે 45 સ્ટીલ બોડી લારીઓનું વિતરણ કરાયું

Navsari News : નવસારી શહેરના લારી ધારકોને આધુનિક વ્યવસાયિક સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે.

Vivek Shah
કોમર્શિયલ ગેસના ભાવમાં  વધારો થતા રાજકોટમાં નાના વેપારીઓ પર આર્થિક માર, ધંધો બંધ કરવાની નોબત

કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો થતા રાજકોટમાં નાના વેપારીઓ પર આર્થિક માર, ધંધો બંધ કરવાની નોબત

ગેસના વધેલા ભાવને કારણે નાસ્તાની લારીઓ અને નાના ધંધાર્થીઓ માટે વ્યવસાય ચલાવવો મુશ્કેલ બન્યો છે. અનેક વેપારીઓ હવે મજબૂરીમાં સગડાનો ઉપયોગ કરીને નાસ્તો તૈયાર કરી રહ્યા છે. વેપારીઓનું કહેવું છે કે એક તરફ ઘરખર્ચ અને બાળકોની સ્કૂલ ફીની જવાબદારી છે, તો બીજી તરફ ગેસના ભાવવધારાએ તેમની કમર તોડી નાખી છે.

Rahul Desai