
Ahmedabad News: અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ બ્રાન્ચે શેરબજારમાં રોકાણના નામે લાખો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે અમદાવાદ અને વડોદરામાંથી કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી.

Surat ના અડાજણ વિસ્તારમાં રહેતા એક એન્જિનિયર યુવક સાથે શેરબજારમાં રોકાણના નામે રૂ.13.10 લાખની સાયબર ઠગાઈ થયાની ફરિયાદ સામે આવી છે.

અમદાવાદમાં વિશ્વાસઘાત અને આર્થિક છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) દંપતીએ પોતાના જ સગા-સંબંધીઓનો વિશ્વાસ જીતી શેરબજારમાં રોકાણના બહાને ₹10.36 કરોડની છેતરપિંડી આચરી હોવાનો આરોપ છે. આ મામલે આર્થિક ગુના નિવારણ શાખા (EOW)એ ગુનો નોંધી બંને આરોપીઓની ધરપકડ કરી છે.