
Sant Ravidas Nagar Bhadohi Name Change: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભદોહી જિલ્લાને ‘સંત રવિદાસ નગર ભદોહી’ નામ આપવાની જાહેરાતનું પુનરાવર્તન કરતાં સામાજિક અને ઐતિહાસિક ઓળખને જોડવાનો પ્રયાસ કર્યો છે....

Samrasta Kalash Yatra Ahmedabad: સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ચાલી રહેલા સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદમાં સમરસતા કળશ પૂજન કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંત-મહંતો, મંત્રીઓ, ધારાસભ્યો, મેયર અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. કાશીથી કર્ણાવતી સુધી શરૂ થયેલી સમરસતા કળશ યાત્રા સંત રવિદાસજી મહારાજના જન્મસ્થળની પવિત્ર માટી સાથે સમગ્ર...

સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતી નિમિત્તે કાશી (વારાણસી)થી શરૂ થયેલી ભવ્ય કળશ યાત્રા ગુજરાતમાં કર્ણાવતી (અમદાવાદ) પહોંચી છે. દેશવ્યાપી આયોજિત આ યાત્રાનો હેતુ સંત રવિદાસજીના સમાનતા, માનવતા અને સમાજ કલ્યાણના વિચારોને જન-જન સુધી પહોંચાડવાનો છે.