
Ramayana: રણબીર કપૂરે ખુલાસો કર્યો કે દીકરી રાહાએ 'રામાયણ'માં તેની, સાઈ પલ્લવી અને રવિ દુબે સાથે એક શોટ આપ્યો છે. રણબીરે ઈન્ટરવ્યૂમાં આ ખાસ વાતનો ખુલાસો કર્યો.

Rashmi Desai: ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ નવા શો 'સયોની' દ્વારા નાના પડદા પર કમબેક કરી રહી છે. જાણો શોમાં તેમના પાત્ર માયા અને કમબેક વિશે શું કહ્યું?

દિગ્દર્શક નિતેશ તિવારીની બહુપ્રતિક્ષિત પૌરાણિક ફિલ્મ ‘રામાયણ: પાર્ટ 1’નું સત્તાવાર ટ્રેલર ગુરુવારે બ્રહ્મમુહૂર્તમાં પાંચ ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવ્યું. હિન્દી ઉપરાંત કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ થયેલા 4 મિનિટ 9 સેકન્ડના ટ્રેલરમાં રામાયણની ભવ્ય ગાથાની ઝલક જોવા મળી છે.