
Diwali 2026 : કાળી ચૌદસના પાવન અવસરને ધ્યાનમાં રાખીને રાંચરડા ખાતે આવેલા શ્રી સંકટમોચન હનુમાન નીબ કરૌરી બાબા મંદિરમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં આવેલું એક જાણીતા રાંચરડા ગામમાં આવેલ શ્રી સંકટમોચન મહાવીર હનુમાન મંદિર ખાતે 2 એપ્રિલ 2026ના રોજ હનુમાન પ્રકોટોત્સવ (હનુમાન જયંતિ) ની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગે ભક્તો માટે વિશેષ આકર્ષણરૂપે 20 ફૂટ લાંબી અને 8 ફૂટ પહોળી હનુમાનજીની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવશે, જેના દર્શન અને પૂજા સમગ્ર દિવસ દરમિયાન ભક્તો કરી શકશે.