
Jailer 2 Box Office Collection: સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની ફિલ્મ ‘જેલર 2’ સિનેમાઘરોમાં જબરદસ્ત કમાણી કરી રહી છે. ત્રણ દિવસમાં જ ફિલ્મે ₹300 કરોડનો આંકડો પાર કરી લીધો છે.

Jailer 2: રજનીકાંતની ફિલ્મ "જેલર 2" થિયેટરમાં રિલીઝ થવા માટે તૈયાર છે. પરંતુ એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે નહીં. મેકર્સે સત્યની પુષ્ટિ કરી છે.

Jailer 2: સુપરસ્ટાર રજનીકાંતના ચાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. મોસ્ટ અવેઇટેડ એક્શન ફિલ્મ ‘Jailer 2’ને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી U/A સર્ટિફિકેટ મળી ગયું છે.

Annamalai New Political Party: તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ પોતાના નવા રાજકીય સફરની શરૂઆતની જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે હવે તેઓ "We The Leader" નામના નવા રાજકીય આંદોલન સાથે લોકો વચ્ચે જશે અને ભવિષ્યમાં નવી રાજકીય પાર્ટીનું પણ નિર્માણ કરશે.