
Indian Stock Market Today: ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં કોઈ ફેરફાર ન કરવાની જાહેરાત બાદ બુધવારે ભારતીય શેરબજારમાં દિવસભર ભારે ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. તેમ છતાં દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બંને લીલા નિશાનમાં બંધ રહ્યા. BSE સેન્સેક્સ 152 અંક (0.19%) વધીને 78,581 પર બંધ થયો, જ્યારે NSE નિફ્ટી 50 લગભગ 10 અંક (0.04%)ની નજીવી વધત સાથે 24,624.65...

મુંબઈ: સતત ચાર ટ્રેડિંગ સેશન સુધી તેજી નોંધાવ્યા બાદ મંગળવારે ભારતીય શેરબજારમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું અને મુખ્ય સૂચકાંકો ઘટાડા સાથે બંધ રહ્યા. વૈશ્વિક બજારોના મિશ્ર સંકેતો, F&O એક્સપાયરીને લઈને વધેલી અસ્થિરતા અને આરબીઆઈની મોનેટરી પોલિસી બેઠક પહેલાં રોકાણકારો સાવચેત રહ્યા હતા. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 210.08 અંક ઘટીને 78,428.95 પર બંધ થયો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી...

ભારતીય રિઝર્વ બેંક (RBI)ની મોનેટરી પોલિસી બેઠક બાદ પણ શેરબજારમાં તેજી ટકી શકી નહીં. RBIએ રેપો રેટ 5.25 ટકા પર યથાવત રાખ્યો હોવા છતાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો નહીં અને દિવસના અંતે સેન્સેક્સ તથા નિફ્ટી બંને ઘટાડા સાથે બંધ રહ્યા. કારોબાર પૂર્ણ થતાં BSE સેન્સેક્સ 116.67 પોઇન્ટના ઘટાડા સાથે 74,243.34 પર બંધ રહ્યો.