P

PetrolPriceHike

પેટ્રોલના ભાવમાં ફરી વધારો, અમદાવાદમાં લિટર દીઠ રૂ. 101.81

પેટ્રોલના ભાવમાં ફરી વધારો, અમદાવાદમાં લિટર દીઠ રૂ. 101.81

આજે ફરી વખત પેટ્રોલ અને ડિઝલમાં ભાવ વધારો થયો છે. જેના કારણે તેની સીધી અસર સામાન્ય વ્યક્તિ ઉપર પડશે. આજે પેટ્રોલ 2.61 રૂપિયા અને ડિઝલમાં 2.71 રૂપિયાનો વધારો થયો છે. આ મહિનામાં 4 વખત પેટ્રોલ અને ડિઝલનો વધારો થયો છે. જેથી અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 101.81 પ્રતિ લિટર અને ડિઝલમાં 97.93 પૈસા પ્રતિ લિટર પહોંચી ગયો છે.

Rahul Desai
ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, દેશમાં ઇંધણ મોંઘવારીનો ઝટકો

ગાંધીનગર: પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો, દેશમાં ઇંધણ મોંઘવારીનો ઝટકો

એક અઠવાડિયામાં બીજી વખત થયેલો ભાવ વધારો છે. અગાઉ પણ પ્રતિ લીટર 3 રૂપિયાનો મોટો વધારો ઝીંકાયો હતો, જેના કારણે સામાન્ય નાગરિકો પર મોંઘવારીનો બોજ વધુ વધી ગયો છે.

Rahul Desai