
PM Modi Indonesia Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્તો સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને દેશો વચ્ચે ઊર્જા, વેપાર, દરિયાઈ સહયોગ, સંરક્ષણ અને ડિજિટલ અર્થતંત્ર સહિતના વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

PM Narendra Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આજે ઇન્ડોનેશિયાનું સર્વોચ્ચ સન્માન એનાયત કરવામાં આવ્યું છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ સુબિયાન્તોની હાજરીમાં બંને દેશો વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ હતી.