
નવી દિલ્હી: જો તમે EPFO (કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન)માંથી PF ઉપાડવા માટે ક્લેમ કર્યો છે અથવા ક્લેમ કરવાની તૈયારીમાં છો, તો તમારે થોડી વધુ રાહ જોવી પડી શકે છે. EPFOએ પોતાના સિસ્ટમમાં મોટા પાયે ડેટાબેસ કન્સોલિડેશન અને સોફ્ટવેર અપગ્રેડ હાથ ધર્યું છે, જેના કારણે આગામી બે અઠવાડિયા સુધી ક્લેમ અને અન્ય ઓનલાઈન સેવાઓની પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. EPFOના જણાવ્યા...

PF Withdrawal from ATM: EPFOને લઈને એક મોટી અપડેટ સામે આવી છે. જેમાં ATM અને યુપીઆઈથી પીએફના પૈસા ઉપાડવા મામલે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઇપીએફઓના ગ્રાહક ટૂંક સમયમાં એટીએમ અને યૂપીઆઈના માધ્યમથી સીધા પીએફના પૈસા કાઢી શકશે.