
Drug Free Youth Campaign Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશવ્યાપી ‘વિકસિત ભારત માટે નશામુક્ત યુવા શપથ અભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં આ અભિયાનનો રાજ્યસ્તરીય કાર્યક્રમ ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાનોને નશા સામે લડતનું નેતૃત્વ કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે નશામુક્ત, સ્વસ્થ...

ગાંધીનગર: ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે રાજ્ય સરકાર દ્વારા ભવ્ય નિમણૂક પત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના 449 બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI)ને સત્તાવાર નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પોલીસ મહાનિર્દેશક જી.એસ. મલિક સહિત રાજ્યના...