
Rajat Patidar Century: રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં આસામ સામે 48 બોલમાં અણનમ 135 રન બનાવ્યા. 13 છગ્ગા અને 8 ચોગ્ગા સાથે ઈતિહાસ રચ્યો.

શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચોની સિરીઝ માટે ભારતીય ટીમમાં પ્રથમ વખત મધ્યપ્રદેશના અનુભવી ઓલરાઉન્ડર સારાંશ જૈનને સ્થાન મળ્યું છે. ઘરેલુ ક્રિકેટમાં સતત શાનદાર પ્રદર્શન બાદ 33 વર્ષીય ખેલાડીને ટીમ ઈન્ડિયાની ટેસ્ટ કેપ મેળવવાની તક મળી છે.