
Vaikuntha Chaturdashi 2026: વૈકુંઠ ચતુર્દશી 2026માં 23 નવેમ્બરે ઉજવાશે. જાણો ચતુર્દશી તિથિ, નિશીથ કાળનું પૂજા મુહૂર્ત અને શિવ-વિષ્ણુની આરાધનાનું ધાર્મિક મહત્ત્વ.

Tulsi Vivah 2026: વૃંદાના શ્રાપથી ભગવાન વિષ્ણુ શાલિગ્રામ બન્યા હતા. જાણો જાલંધર, વૃંદા અને ભગવાન વિષ્ણુ સાથે જોડાયેલી તુલસી વિવાહની પૌરાણિક કથા.

Pitru Paksha: પિતૃ પક્ષ દરમિયાન આવતી એકાદશીને ઈન્દિરા એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કોઈપણ મહિનાની એકાદશી તિથિએ મૃત્યુ પામેલા લોકો માટે શ્રાદ્ધ કરવામાં આવે છે.

હિંદુ ધર્મમાં નિર્જલા એકાદશી સૌથી પવિત્ર અને કઠિન ઉપવાસોમાંની એક માનવામાં આવે છે. જેઠ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ આવતી આ એકાદશીને "ભીમસેની એકાદશી" અથવા "પાંડવ એકાદશી" તરીકે પણ ઓળખવામાં આવે છે. માન્યતા છે કે આ એક જ વ્રત કરવાથી વર્ષભરની તમામ 24 એકાદશીઓ જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે.