
Kalol News: ગાંધીનગર જિલ્લાના છત્રાલ GIDC વિસ્તારમાં આવેલી ગણેશ ઈલેક્ટ્રિક વર્ક્સમાં થયેલી ઘરફોડ ચોરીનો કલોલ તાલુકા પોલીસે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી લીધો છે.

Kalol Gandhinagar GIDC: ગાંધીનગરના કલોલની સઇજ GIDCમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. જેમાં મફતલાલ કંપનીના અંડરગ્રાઉન્ડમાં ટાંકીની સાફસફાઈ દરમિયાન 3 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે 1 શ્રમિકની હાલત ગંભીર છે. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.