
Junagadh Moneylenders Case: વ્યાજે આપેલા નાણાં અને તેનું વ્યાજ ચૂકવી દીધા હોવા છતાં વધુ નાણાંની માગણી કરી પિતા-પુત્રને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ થયો છે.

જૂનાગઢ: જૂનાગઢ પોલીસ વિભાગમાં ફરજ દરમિયાન થયેલી ગંભીર ગેરરીતિના આક્ષેપોને પગલે પાંચ પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફમાં ફરજ બજાવતા પાંચ કર્મચારીઓની જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરાએ તાત્કાલિક અસરથી બદલી કરી હોવાનું સામે આવ્યું છે. ગોકુલેશ ગૌશાળા નજીક જુગારધામ પર દરોડો મળતી માહિતી મુજબ, બી-ડિવિઝન પોલીસની ટીમે ગોકુલેશ ગૌશાળા નજીક ચાલતા હોવાનું કહેવાતા જુગારધામ પર દરોડો...