J

Jodhpur Airport

‘ભારતીય રાજદ્વારીએ યુદ્ધમાં પોતાની ડિપ્લોમેસી બતાવી,’ '40 દેશોમાંથી તેલ આવ્યું': PM મોદીએ પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવી તે સમજાવ્યું

‘ભારતીય રાજદ્વારીએ યુદ્ધમાં પોતાની ડિપ્લોમેસી બતાવી,’ '40 દેશોમાંથી તેલ આવ્યું': PM મોદીએ પરિસ્થિતિને કેવી રીતે નિયંત્રિત કરવામાં આવી તે સમજાવ્યું

PM Modi Rajasthan Speech: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જોધપુરમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયામાં સર્જાયેલી યુદ્ધની સ્થિતિ અને ભારતની ઊર્જા સુરક્ષા અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે વૈશ્વિક સંકટ દરમિયાન ભારતે સમયસર યોગ્ય નિર્ણયો, અસરકારક વ્યૂહરચના અને મજબૂત કૂટનીતિના આધારે પરિસ્થિતિને સફળતાપૂર્વક સંભાળી હતી. PM મોદીએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં યુદ્ધના કારણે સમગ્ર વિશ્વ પર અસર થઈ હતી....

Rupin Bakraniya
PM  મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન, ઉડાન યોજનાને પણ આપી લીલી ઝંડી

PM મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું કર્યું ઉદ્ઘાટન, ઉડાન યોજનાને પણ આપી લીલી ઝંડી

Jodhpur Airport New Terminal: રાજસ્થાનના જોધપુર શહેરને આજે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જોધપુર એરપોર્ટના નવા ટર્મિનલ ભવનનું ભવ્ય ઉદ્ઘાટન કર્યું. આ સાથે તેમણે સુધારેલી ‘ઉડાન યોજના’નો પણ પ્રારંભ કરાવ્યો. કેન્દ્ર સરકારનું માનવું છે કે આ બંને પહેલોથી હવાઈ કનેક્ટિવિટી મજબૂત બનશે અને રાજસ્થાનમાં પ્રવાસન, વેપાર તેમજ રોજગારીને નવી ગતિ મળશે. ઉદ્ઘાટન પહેલાં વડાપ્રધાન મોદીએ નવા ટર્મિનલ ભવનની...

Rupin Bakraniya