
Kutch News: ભારત-પાકિસ્તાન સરહદે આવેલા કચ્છના સર ક્રીક વિસ્તારમાં સીમા સુરક્ષા દળ (BSF) દ્વારા કાર્યવાહી કરીને ચાર પાકિસ્તાની માછીમારોને ઝડપી પાડવામાં આવ્યા છે.

India Pakistan Border : ભારતની પશ્ચિમી સરહદ પર વધતા ડ્રોનના જોખમને લઈને મોટો ખુલાસો થયો છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ 2025માં ભારત-પાકિસ્તાન સરહદ પર ડ્રોન ઘુસણખોરોની 863 ઘટનાઓ બની છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મંગળવારે બિકાનેરની ઐતિહાસિક ધરતી પર પહોંચ્યા, જ્યાં 1965 અને 1971ના યુદ્ધોમાં પાકિસ્તાની સેનાને હરાવી હતી. સાંચુ બોર્ડર આઉટપોસ્ટ (BOP) ખાતે વોચ ટાવર પર ચઢીને, ગૃહમંત્રીએ દૂરબીનની મદદથી સરહદ પારની સુરક્ષા પરિસ્થિતિની વ્યક્તિગત સમીક્ષા કરી. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બિકાનેરના સાંસદ અને કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલ પણ તેમની સાથે હાજર હતા.